________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
श्री विमळजिन स्तवन. ગજલ-સાહિની.
આ વિમળનાથ ! પ્રભુ ! હવે, નિર્મળ હૃદય મ્હારૂં કરી; કામાદિ મળ કાપી અને પ્રભુ નામને પ્યારૂં કરી; મ્હારૂં વિભેદે વિશ્વનું, ને શુદ્ધ રૂપ હારૂં કા; સારૂં ન કરવું વિશ્વને, પણ સહજ રૂપ સારૂં કરી. ૧. ચંચળપણાને અપહરા,–ને ચિત્તને ચારી કરી, ક્રોધાદિ દોષ સમગ્રથી, મન નાથજી ! ન્યારૢ કરો; વ્હાલુ થયું છે વિશ્વસુખ, ને ખતથી ખારૂં કરે; આ વિમળનાથ પ્રભા !–હવે નિર્મળ જીવન મ્હારૂં કરે. ૨. મળ પૂર્ણ મ્હારા હૃદયમાં, નિજ રૂપ હું દેખું નહી; મળ સર્વ દૂર કરી તથા, મમતા વડે મેહૂં નહી; લાડી અને વાડી વિષે, મુજ પ્રાણને પ્રેાવૂ નહી; એવી દયા કરજો હવે કે,-સ્વાત્મ સુખ ખાઉં નહી. ૩. જેનાં હૃદય નિર્મળ હશે, તેનાં જીવન નિળ
www.kobatirth.org
For Private And Personal Use Only