________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧ श्री वासुपूज्यजिन स्तवन. કાનુડા તારી કામણુ કરનારી-એ રાગ.
વાસુ પૂજ્ય હારી હૈડું હરનારી, જીવમાં ભક્તિ રૂડી લાગી; સદ્ગુરૂના સંગે ચેતનઘન કેરી; ઘટમાં પ્રીતલડી જાગી–ટેક. છે સ્વામી, છે સ્વામી, હું દાસ તુમ્હારે અનુગામી; ઘટમાં પ્રીતલડી જાગી.–૧. હું ન્હા, હારે, હે હાલમવર છે જ્ઞાન તણા ગામી ઘટમાં પ્રીતલડી જાગી.-૨. લ્યા તારી, તે તારી, નથી ભવજળ કેરા દુ:ખ વિષે ખામી; ઘટમાં પ્રીતલડી જાગી—૩. મહે જોયું, હે જોયું, મુજ સુરતા કીધી આપ તણું હામી; ઘટમાં પ્રીતલડી જાગી.-૪. વિશ્વાસે, વિશ્વાસે,–વાગ્યે આપ શરણ પામી; ઘટમાં પ્રીતલડી જાગી–૫. ઉધાસે, ને શ્વાસે, સમરણ કરતાં દુ:ખ જાઉ વામી; ઘટમાં પ્રીતલડી જાગી –૬. ઉગારે, ઉગારે, સૂરિ અજિત કેરા અંતરના જામી; ઘટમાં પ્રીતલડી જાગી–૭.
www.kobatirth.org
For Private And Personal Use Only