SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ હારી,-એ ચન્દ્ર-ટેક. મહારા હૃદયમાં આવે, કરૂણા કૃપાળુ ! લા; લઈ લલિત હા, અરિહંત નામ ધારી. એ ચન્દ્ર–૧. છે ચન્દ્ર નામ લ્હારં, તિ પ્રકાશનારૂં; અળગું કરે અંધારૂં, મુજ દોષ દ્યો વિસારી; એ ચન્દ્ર-૨. આ વિશ્વ કેરા તાપો, સંસારના સંતાપ; એ સર્વને ઉથાપે, વિપદા બધી વિદારી. એ ચન્દ્ર-૩. શાંતિનું રાજ આપ, કલેશે સમગ્ર કાપે વ્હાલા ! હદયમાં વ્યાપ, નિર્મળ પ્રભા છે ન્યારી, એ ચન્દ્ર-૪. હું ધ્યાન શુદ્ધ ધારૂં, શુભ નામને ઉચ્ચારું એમજ ઉંમર ગુજારૂં, ભક્તિ સમર્પો ગારી. એ ચન્દ્ર-૫. આ પ્રભુજી! આવે, નવ રંકને સતાવો; બીજે ન કયાંઈ જાઓ, મુક્તિ પુરી તય્યારી; એ ચન્દ્ર-૬. લાગી લગન તય્યારી, ત્યે દાસને ઉગારી અજિત અરજ ગુજારી, સચ્ચિત્ સ્વરૂપ કારી. એ ચંદ્ર-૭. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy