________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
કામ પૂર્ણ પ્રભુ! કામ હવે નિવારી, ક્રોધ પૂર્ણ પ્રભુ ! ક્રોધ હવે વિદ્યારા; ને લેાલની મતિ નથી થતી નાથ ! ન્યારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજો અમારી. ૬. અધ્યાત્મ જ્ઞાન તણું દાન હવેજ આપે, કલેશેા બધા હૃદયના કરૂણાળુ ! કાપા; શાંતિ ગમે નવ ગમે જગ કેરી નારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજો અમારી. ૭. સૂરિ અજીત ચરણે તમને નમે છે, બે હાથ જોડી વિનવી સુખમાં રમે છે; સમૂર્તિ આપ તણી છે મનમાંહી પ્યારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજો અમારી. ૮.
श्री शांतिजिन स्तवन.
બસ ગમમે' તેરે યાર-એ રાગ, શાંતિજિન સૌથી સાચારે, ઉપજે ભજતાં આનંદ. ઉપજે ભજતાં આનંદ, તૂટે છે ભવના
www.kobatirth.org
For Private And Personal Use Only