________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનવું પરાત્પર ! આપને; નામ રૂપ આ વિશ્વનાં, તેની બધી મમતા હરે; એ અજિતનાથ ! મહા પ્રભુ ! મુજ અરજને કાને ધરો. ૩. કમળ હૃમેને સાંભળ્યા, મુજ અર્થ તો કેમળ બને; કરૂણાળુ હમને સાંભળ્યા, કરૂણાળું મુજ અથે બને; ગેબી ગતિ પ્રભુ આપની, મુજને હવે સ્નેહે સ્મરે; એ અજિતનાથ ! મહા પ્રભુ ! મુજ અરજને કાને ધરો. ૪.
श्री संभवजिन स्तवन.
રાગ-પરજ. માન માન સખી! સંભવનાથ પ્રભુ સાચે; સંભવનાથ પ્રભુ સાચે, બાકી કાયાનો કુંભ છે કારે.-માન. ટેક. પ્રેમ કેરાં તે પુષ્પ ચઢાવો, લક્ષમાંહી એ નાથને લાવે રૂડાં વેરાગનાં બીજ વારે; માન માન સખી ! ૧. પ્રભુ નામ કેરી મનહર માળા, ચિત્ત કેરા તજી દ્યો ચાળા નાથ સંભવ તારવા વાળારે, માન માન
www.kobatirth.org
For Private And Personal Use Only