________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
ગુણ ભવ્ય જનોએ ગાયા રે, ૯મે સઘળાં નરનાર–૬. સૂરિ અજિત સાગર બાલે, પ્રભુ સમરી દીલમાં ડિલે; નથી કેઈ આફ્રિજિન તોલેરે, ત્યમે સઘળાં નરનાર–૭.
श्री अजितजिन स्तवन. છેદ-હરિગીત-અથવા-ગજલહિની.
મોં નામ ધાર્યું આપનું, ને બીરૂદ ધાર્યું આપનું વૈરાગ ધાર્યો આપને, ને વૃત્ત ધાર્યું આપનું આ વિશ્વમાંહી અછત છે , મુજને અજીત હવે કરે; એ અજીતનાથ ! મહા પ્રભુ! મુજ અરજને હૈડે ધરે. ૧. છે અછત નિશ્ચય આપનો, વિશ્રામ એમજ આપનેફ છે અછત આત્મા આપન, વૈરાગ એ આપને; મહારા હદયમાંહી હુમે, વૈરાગ પ્રભુ ! એ ભરે; એ અજીતનાથ! મહા પ્રભુ ! મુજ અરજને કાને ધો. ૨. જળ બિન્દુની જે એકતા, એ એકતા આપ સહુને મસ્તક ચરણમાં મૂકીને,
www.kobatirth.org
For Private And Personal Use Only