________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ श्री आदिजिन स्तवन. બસ ગમે તેરે યાર-એ રાગ.
આદિજિન સ્નેહ સમરોરે, હમે સઘળા નર ને નાર; હુમે સઘળાં નરનાર, ઉતરશે ભવજળ પાર–આદિ. ટેક. છે કાયા ઘડૂલે કાચે, આદિજિન એકજ સાચો; એમાં રાગ કરીને રાચરે, હુમે સઘળાં નરનાર–૧. કાયા વાડી કરમાશે, પાછળ પસ્તાવો થાશે; ભજવાથી દુઃખડાં જાશેરે, હૂમે સધળા નરનાર–૨. શરણાની લજા રાખે, એ નરક નિવારી નાખે; સુર મુનિ જન એવું ભાખે, હૃમે સઘળાં નરનાર-૩. આદિજિન દીલમાં રહેજે, હમે પ્રભુ પ્રભુ મુખથી કહેજે, પ્રભુ મૂર્તિ લક્ષે લેજો રે, ત્યમે સઘળાં નરનાર–૪. પ્રભુ સચરાચરને સ્વામી, છે નામ છતાં નથી નામી; ધીંગ સહુ સુખને ધામી રે, વ્હમે સઘળાં નરનાર–૫ એ કલપ તરૂની છાયા, મીઠ્ઠી છે એની માયા;
www.kobatirth.org
For Private And Personal Use Only