________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
શિરે તાપે ઝાઝા જગત દુ:ખના ગજન કરે, છતાં વાણમાંહી પરમ પ્રભુ કેરી મન ઠરે. ૩.
વસંતતિલકા. ગાંધારી છે ગહન શક્તિ સદા ધરેલી, વિશ્વાર્થ હાય કરવા બળથી ભરેલી શત્રુ સમસ્ત હરવા જયશાળી થાજે, આહ્વાન સદ્ય કરિયે સહુ સંઘ કાજે. ૪. श्री नेमिजिन स्तुति.
ભુજગી. રૂડા નાથના નાથ છે સ્વામી નેમી,
બધા વિશ્વમાં આપ છ સત્ય પ્રેમી; ભરૂસ ભલે આપને એક ધારું,
જિતેંદ્ર ! તમને નહી હું વિસારું. ૧. નમું નિર્મળા સર્વ તીર્થકરોને,
રૂડા હસ્ત મ્હારા શિરે સૌ ધરે;
www.kobatirth.org
For Private And Personal Use Only