SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ श्री कुंधुजिनस्तुति. વસતતિલકા. કુથ્રુ જિતેન્દ્ર પદમાં પ્રણમું સદાય, જેથી મહાન ભ્રમણા ભય ભાગી જાય; મ્હારા દિલે સુખ ભર્યા કરો સુવાસ, મ્હારા સમગ્ર ભવના હરાજી ત્રાસ, ૧. માતા તમે જિનવરા ! અતિ છે। દયાળુ, ભ્રાતા તમેા કપટ કાપી થજો કૃપાળુ; હે સિદ્ધ ! છે! સકળ શાસ્ત્ર વિષે પ્રસિદ્ધ, સક્તિયે મુજ કર્યું. મનડુ પવિત્ર. ૨. www.kobatirth.org અજ્ઞાન ધ્વાંત હરવા રિવાજ જેવી, સંસાર તાપ હરવા શિશરાજ જેવી; દારિદ્ર દુ:ખ હરવા તરૂ ૫ જેવી, વાણી મહાન પુનિતા પ્રભુ આપ એવી. ૩. For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy