________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
શિખરણી.
અભિધા નિર્વાણી ચતુર કરધારી અતિ મતિ; સ્વરૂપે રંગે તેા કનક સરખી છે બળવતી; ચતુર્થાય હસ્તા કમળ સહ તુ પુસ્તક ધરે; અને શ્રદ્ધાળુની મદદ કરવા ગર્જન કરે. ૪.
श्री अरनाथजिनस्तुति. હરિગીત.
www.kobatirth.org
અરનાથ અરિ સંહારો, વિષયેા બધાય વિદ્યારજો; ભવ સિંધુ પાર ઉતારજો, વિનતી સદૈવ સ્વીકારજો; શુભ ભાવ ભક્તિ વધારજો,મમતા અને મદ મારજો; આ દાસને નવિસારજો,ઉર અજિત વિનતી ધારજો.૧ સહુ સિદ્ધને વંદન કરૂં, સહુ સિદ્ધતુ અર્ચન કર્; વિળ જ્ઞાનનું સ્પ ંદન કરૂ; શુભ પ્રેમથી પૂજન કર્
For Private And Personal Use Only