________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
श्री शांतिजिनस्तुति. ભુજંગી.
નમું નાથ શાંતિ સદા પાય લાગું, વળી આપની હું કૃપા દૃષ્ટિ માગું; સદા રષ્ટિમાં કલ્પ જેવાજ છાજો, રૂડા દાસના દીલમાંહી મિરાશે. ૧. નથી નામ તેાયે તમેા નામ ધારા, નથી ધામ તા યે તમેા ધામ ધારા; નથી રૂપ તે ચે રૂપસ્વી રૂપાળા, નમુ સિદ્ધ સર્વેશ સર્વે કૃપાળા. ૨. સ્મરેથી સદા પાપને કાપનારી, ભજેથી સદા તાપ સંહારનારી; તપસ્વી જને પ્રેમ સાથે પ્રમાણી, નમું રમ્ય જૈનેન્દ્રની રમ્ય વાણી. ૩. સદા માત વાઘેશ્વરીને નમે છે, મની ભાવિકા ભવ્ય લેાકેા રમે છે; અધે આવી સત્ જ્ઞાનની શાન દેજો, રૂડી માવડી મળ સંભાળ લેજો. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only