________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
श्री धर्म जिन स्तुति. ભુજંગી.
પ્રભા ધર્મ સ્વામી હૅને ધર્મ આપે, પ્રભા કર્મના અધના સદ્ય કાપા; ધરૂં આપનું સ્નેહની સાથ ધ્યાન,
ને ભક્તિ કેરૂ કરેા શુદ્ધ દાન. ૧. ભ્રમે મ્હારી વૃત્તિ તમે ના ભમાવે, શમે ના કદી સ્નેહ સાથે શમાવા; ન જામે નિજાનંદમાં તે જમાવા, બધા સિદ્ધ હાયે દયા સાથ આવેા. ૨. જી પ વેલ્લી તમારી સુવાણી, શિવાથી જનેાની ખરી છે કમાણી; પૂરા ભાગ્ય વાળા શકે તે પ્રમાણી, રહે પાસતા શુ કરે કાળ દાણી ? ૩. મહા પન્નગાદેવી આજે પધારા, અમે જૈનના સઘનાં કષ્ટ વારા; ચતુ સ્ત અંદૃર્શ પદિ ધારા, અમા જૈનની આપદાને વિદ્યારા. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only