________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩ श्री अनंत जिन स्तुति.
વસંતતિલકા, સ્વામી અનંત સુખ દાયક સર્વ શ્રેષ્ઠ, કામાદિ દોષ હરજે પ્રભુ હે મહેષ્ઠ ? આપો અનંત સુખને સુખથી ભર્યા છે, કાપે અનંત દુ:ખને દુઃખ વિસ્મય છે. ૧. સ્વામી પડ્યો શરણ છું મુજ લાજ રાખો, જે જે પથે સુખ મળે પથ એજ દાખે; લજજા જતાં સતી તણ પતિ લાજ જાશે, લજજા જતાં અમ તણી તમ હાંસ થાશે. ૨. છે જેન શાસ્ત્ર સઘળું સુખથી ભરેલું, એથી જ આ હૃદય છે સહજે ઠરેલું, હારા રૂડા હદયમાં ધરી આજ ગાાં, સાધુ જ સહ રહી સુખ સાથ રાજુ. ૩. છે અંકુશા કમળ આસન બેસનારી, છે બલ્ગ પાશ કરમાં શિવ સાધનારી; એ દેવ આવી અમ કષ્ટ બધાં વિદ્યારે, ને આપદા સકલ જેન તણી ઉતારે. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only