________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
તીર્થંકરા ! સકલ શાંતિ સદૈવ દેજો, જે ખેાડ હેાય મુજમાં બધી આપ કહેજો; સ્વાતી તમારી કરૂણા જળ શાલનારૂ, જે શુક્તિકા મુજ મને અતિ આપનારૂ. ૨.
ગંગા તણા જળ સમી સરલા સ્વભાવે, યાના લેાક જગના સહજે જ આવે; શ્રેણી જિનેશ્વર તણી મળ કાપનારી, એ છે સ્પુને જીવનથી અતિસેજ પ્યારી. ૩.
છે નીલ વ શુભ નામ ધર્યું. અશેાકા, શેકા સમગ્ર હુરજે કર જે અરેગા; હાલે પડ્યા દુ:ખ વિષે નિજ ધમ ભાઈ, તેની સહાય કરજે ખળવતા માઈ? ૪.
श्री श्रेयांस जिन स्तुति. વસતતિલકા,
શ્રેયાંસનાથ પ્રભુ શ્રેયસ સાધનારા, અર્ગીયારમા વિમલ દેશ વિષે જનારા;
www.kobatirth.org
For Private And Personal Use Only