________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
વસંતતિલકા. શાંતા સુવર્ણ સમ છે ગજ વાહના તું, ધમજને તણી વળી સુખદા સદા તું; છે ચાર હસ્ત અમ હાર કરો પ્રસંગે, છે આપનું હૃદય પૂર્ણ ભર્યું ઉમંગે. ૪.
श्री चंद्रप्रभुजिन स्तुति.
વસંતતિલકા ચંદ્રાવતી નગરીના પ્રભુ આપ સાચા,
હે ચંદ્ર! શ્રી સુખકરા ! નથી આપ કાચા હું આપના શરણુ છું દીન જાણી ત્યારે,
સર્વેશ ચંદ્રપ્રભુજી? ભવ સિધુ તારો. ૧. મહારા વિકાર મનના પ્રભુ આપ કાપે,
આનંદ ભાવ પ્રભુજી! અમને જ આપો દેવાધિદેવ ભજી હું તરી સિદ્ધ થાઉ,
એવાજ કારણુવડે ગુણ આપ ગાઉ. ૨.
www.kobatirth.org
For Private And Personal Use Only