________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
श्री पद्मप्रभुजिन स्तुति.
હરિગીત. સહુ પુણ્ય કરતાં વિવમાં, કમળ કમળ કહેવાય છે; સહુ પુષ્પ કરતાં વિવમાં, સુંદર કમળ કહેવાય છે; સહુ પુપ કરતાં સૃષ્ટિમાં, નિર્મળ કમળ કહેવાય છે; પ્રભુ પદ્મ પ્રભુ હું આપને વંદન કરૂ છું સર્વદા. ૧. જિન સર્વને વંદન કરું, એ શુદ્ધ સિદ્ધ સમાજ છે; આનંદના અર્ણવ બદલ, પ્રભુની કૃપા સુખરાજ છે; ઉન્નત બને મુજ સંઘને, મુજ દેશ પણ ઉન્નત બને; વરદાન એવું આપજે, મૂરિ અજિત પદ પદ્મ નમે..
ગતિ. નેહ ભાવની સિધુ,
પ્રભુની વાણી મુખે રહો મહારા; તારામાં જેમ ઈન્દુ,
ગાઉ છું ગુણ હે શારદા ! લ્હારા. ૩. અશ્રુત નામ ધરેલી,
અયુત સુખડાં સદાય દેનારી,
www.kobatirth.org
For Private And Personal Use Only