________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
સન્મતિ હજ અમદષ્ટિમાં,સન્મતિ હજે અમહદયમાં, હે પ્રાણ પ્યારા પ્રિયતમા ! મ્હારે ચઢે આ વારમાં. ૧.
વૈરાગ્યના સાગર તહે, સુખશાંતિના સાગર તહે, છે જ્ઞાનના સાગર તહે, છે ધ્યાનના સાગર તહે; સદ્ભાવના સાગર તહે, નિર્માનના સાગર તહે; સહુ સિદ્ધિદાયક આપને, નેહેનમન કરિયે અમે. ૨.
ગીતિ. આરાધે શુભ ભાવે,
જન્મ મૃત્યુનાં કષ્ટ દૂર કરે; લલિત ભાવ ઉર લાવે, પ્રભુ વાણીથી હૃદય શાંતિ ઠરે. ૩.
શિખરિણી. મહા કાલી? ભવ્ય, મૃદુલ ચરણે વંદન કરે, અને નેત્રો પ્યારા, તુજ વદનનાં દર્શન કરે; ચઢે વ્હારે દેવી !, સકળ જગમાં શાંતિ કરજે, રૂડા મહારા દેશે, અમર સુખ ભંડાર ભરજો. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only