________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
નેમિ, ૬. હાલાજી? મહારા અવઘટ ઘાટ કેાઈ જાણે, અવધૂત જન મહિમા માણેરે નેમિ૦ ૭. હાલાજી? હારા ઉકેલે ઊર કેરી આંટી, સૂરિ અજિત ગહર ઘાંટી. નેમિક ૮.
श्रीपार्श्वजिन-स्तवन. વિમળાચળથી મન મોહ્યું રે-એ રાગ.
પ્રભુ પાર્શ્વનાથજી ચારારે, મન ગમતા છો મહારાજ; પ્રિય પ્રાણજીવન પ્રભુ મહારારે, ત્રણ ભુવન તણું શિરતાજ. એ ટેક. મહારા અંત સમયના બેલી, તમે મુજને જશે નહી મેલી આ ઘાટી સ્વામી છેલ્લીરે. મન૧. ઉલટી ગંગા છે ચાલી, અમીરસની પીધી પ્યાલી; હું ડોલું મદમાં મહાલીરે. મન૨. વધુ વણારસીના વાસી, છે અખંડ એક હલ્લાસી; શિવ વનિતા કેરા વિલાસીરે. મન. ૩. શાંતિ વામાના જાયા, હુને લાગી મોંઘી માયા સફળ બની છે કાયારે. મન ૪. મનની ખટ
www.kobatirth.org
For Private And Personal Use Only