________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ પોતે છે, શત્રુ પોતે પોતાને જેતે છે; સૂરિ અજીત કહે જે છે તે છે. પ્રભુ ૭.
__ श्रीनेमिजिन-स्तवन. ઘેથા મંડન નવ ખંડારે-એ રાગ,
હારા મનનાં માન્યા માવા રે, નેમિ જિર્ણ દાહું નહિ દઉ તમને જાવારે, નેમિ જિનંદા. એ ટેક. હાલાજી? મમ્હારા હદય કમળમાંહી વસિયા, તમે હેત કરીને હસિયારે. નેમિ, ૧. વ્હાલાજી મહારા સૌરીપુરી કાયા જાણું, જેને સુર મુનિ અને પ્રમાણેરે નેમિક ૨. હાલાજી ? તમે સચિદ આનંદ સ્વામી, છે જ્ઞાન અશ્વના ગામીરે. નેમિ, ૩. વહાલાજી? મ્હારા સુરતા શિવાદેવી સારી, સહજાનંદી સુખકારી રે. નેમિ૪. હાલાજી? મહારા સમુદ્ર વિજય પિતા જાણ્યા; મહા મુનીશ્વરેએ માયારે; નેમિપ. હાલાજી? મ્હારા અખંડ રૂપ અવિનાશી, તમે વિમળ ભાવના વાસી રે.
www.kobatirth.org
For Private And Personal Use Only