________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯ श्री नमि जिन स्तवन ગરૂડ ચઢી આવજે—એ રાગ. પ્રભ નમિનાથ નિરંજન સાચા, સ્મરતાં ખાય કાળ તમાચા. એ ટેક. કાયા મિથિલા મનહર કેવી, જેગ જુક્તિ એ જાણવા જેવી; આપે અતુલિત આનંદ એવી. પ્રભ૦ ૧. વ્હાલા આતમ રૂપે ગમે છે, શિષ્ય સેવક પ્રાણ તમે છો; હજી સુખિયા ને દેહ દમે છે. પ્રભુ ૨. વાણું કેમ તમેને પ્રકાશે, આપ સત્તાયે વાણી વિકાસે, ભય જન્મ મૃત્યુ કેરા ત્રાસે. પ્રભુ ૩. જા હે ન મહને એજ ખામી, અલબેલેજી અંતર જામી, હરખે પિતાને પોતે જ પામી. પ્રભ૦ ૪. જેના વિજય પિતા ઘણું વ્યારા, વપ્રા વૈરાગ્ય ભાવની ધારા; બીજે સત્ય સુખના ઉધારા. પ્રભુત્વ ૫. જ્યારે અવઘટ ઘાટમાં જાશે, ત્યારે સાચે સુખી જીવ થાશે; પોતે પોતાને સહજ જણાશે. પ્રભુ દ. મિત્ર પતે પિતાને
www.kobatirth.org
For Private And Personal Use Only