SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯ વાસ છે રે, સુંદર દીસે વ્હાલા ચિત્તડા કેરા ચાક; મ્હારા અનંત ભવની હરકત સ્વામી સહુરા રે. ૨. આસન આપું તમને એકાંતે મન માનતુ' રે, પૂજી પ્રેમપુષ્પથી હું પરમેશ ? મહેશ ; સાહ. સમરણ વાટે સાચા સ્વામી સચરા રે. ૩. ગુરૂએ સમજાવેલું હૃદય વિષેથી આપતા રે, માટે એ જ અમ્હારા હૈ ત્રિભુવનપતિ ? તાત ; મ્હારા અંતરના આરામી સ્થિર થઇ હરા રે. ૪. તમને ન્હેવરાવું હું નાથ નિરજન નેહથી રે, રૂડાં જ્ઞાન ગંગાનાં નિર્મળ લાવું નીર; મુજને કરૂણા કેરી નજરેથી પાવન કરેા રે. ૫. જોગી જોગ કરીને જગજીવનને જાણતા રે, તપસી દઢ વ્રતધારી તપ કરતા પ્રભુ કાજ; એવા અલખ અગેાચર પેાતે પાતાને સ્મશ રે. ૬. પ્રભુજી આપ તણે છે અજિત સૂરિને આશરા રે, હાજી આપ સદા હું હું છું આપે। આપ, સેવક સ્વામી એક જ એ પથ મનહર પાધરા રે. ૭. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy