________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પખીને ઉપ પ્યાર છે. ઉરની ૫. રાણી પ્રભાવતી એકમાં, વન્ય વૃત્તિ તે લાખ પ્રકાર રે; ઉરની અનહદના નાદ સાંભળું, નથી સારંગી તબલા સતાર રે. ઉરની) ૬. પ્રભુ આજે ખસેડ્યા નવ ખસે, બેલે વગર બોલાવ્યા બેલ રે; ઉરની અંતર વિષે છે ભલી ભાવના, મહારે હાલે બનાવી રંગરોળ રે. ઉરની છે. સૂરિ અજિત કેરો રાજવી, એ તો દીવ્ય સુખાને દાતાર રે; ઉરની. ગુરૂની કૃપાથી જ્ઞાન પામીને કર્યો સફળ સુંદર અવતાર છે. ઉરની ૮.
श्री मुनिसुव्रत जिन स्तवन. પૂનમ ચાંદની ખીલી એ રાગ.
શ્રી મુનિસુવ્રત સ્વામી આત્મ રૂપ પરમાતમાં રે, પ્રભુજી ગણતાં નાવે આપગુણોને પાર; મહારા અંતર કેરા વાસી પ્રભુ ! કરૂણા કરે રે. ૧. રાજગ્રહી રૂપ કાયા નગરીમાંહી
www.kobatirth.org
For Private And Personal Use Only