________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મચ્છનિ સ્તવન. () આવેલ આશા ભર્યા રે-એ રાગ.
આવ્યા છે મલ્લિપ્રભુ આંગણે, મહારે આનંદ કેરી હેલ રે; ઉરની આશા ફળી રે. ટેક. ચંદ્ર વગર રૂડી ચંદ્રિકા, મહારા દ્વારમાં નતમ ખેલ રે; ઉરની આશા ફળી રે. ૧. ગંગા નદીનાં પૂર ઊછળ્યાં, સાગર સદાય છલકાય રે; ઉરનીબેબડા ઉચારે બધાં આગમો, મહારથ હેડે નવ માય રે. ઉરની. ૨. ગેબી નોબત કેરી ગજને, મહારા વ્હાલાનું રૂપ અનૂપરે; ઉરનીકેમ ભરૂરે જગ પાણીડાં, ફૂડે લાગ્યો સંસારનો કૂપ રે. ઉરની૩. મલ્લીજિનંદ મહારો આતમા, નથી જગમાંહી એની જોડ છે. ઉરનીવર્ષો અમૃત કેરા મેઉલા, હારા પૂર્યા છે મન કેરા કોડ રે. ઉરની૪. મિથિલા નગર કાયા શોભતી, હારા વ્હાલાનો ત્યાં અવતાર રે; ઉરની–પિતા સમાધિ જે. કુંભ છે, મને–
www.kobatirth.org
For Private And Personal Use Only