SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૫ હું જેડું હાથ. એ ટેકો નથી ખડ્ઝ અગર કે ભાલે, નથી ઝેર તો એ પ્યા; પણ વેરી હરવા વાળો રે. પ્રિય. ૧. નથી ચાંચ અગર કે કાયા, પછી ક્યાંથી દરસે છાયા ગુણ જ્ઞાની પુરૂષે ગાયા રે. પ્રિય૨. એ અલખ નિરંજન આતમ, એ પ્રગટ પુરૂષ પરમાતમ; મધું છે નિર્મળ મહાતમ છે. પ્રિય–૩. એ ચિત્ત ચોકમાં રમતો, ભાવિકમ વનમાં ભમતો, જરણનાં ભેજન જમતો છે. પ્રિય–જ ગજપુર નગરી કાયા છે, ત્યાં હેત સહિત આવ્યા છે; સૂરિ મુનિ લગની લાવ્યા છે રે. પ્રિય-૫. શુભ દર્શન તાત સુદર્શન, પ્રિય લાગ્યું એનું સ્પર્શન માતા દેવી મન હર્ષણ છે. પ્રિય ૬. જે અંક નાળને ભેદે, સંશયની ગ્રંથી છેદે તે પ્રભુમય આત્મ નિવેદે રે. પ્રિય-૭ સૂરિ અજિતની ઉલટી વાણી, શું સમજે દુનિયાં શાણી; સમજે તે ધન્ય કમાણ રે. પ્રિય-૮. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy