SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪ વન કુંથ્રુ જિનેશ્વરા રે. જય જય. ૨. સાખીસૂરસેન જે તાત તે, અડગ હૃદયના ભાવ; સમતા શ્રી માતા રૂડી, નિર્મળ આપે લ્હાવ, પુષ્પગધ વસે તે રીતે કાયામાં વસ્યા રે, વ્હાલા પ્રાણ તણા છે આપ સદા પ્રતિપાળ; ત્રિવિધિ તાપ શમાવા વિરતિ સ્વરૂપે વાયરા રે. જય જય. ૩. સાખી–કારણ કાર્ય અંધા વિષે, સુવરણ છે એક તત્ત્વ; એમજ ન્હેં જાણી લીધા, સદાય સાચા સત્વ, સ્વામી અજિતસૂરિને નિર્મળ ભાવે ન્યાળજો રે, પાતે પેાતા કેરા કરી લેજો ઉદ્ધાર; શાસ્ત્ર મુનિ સૂરિએ વિનવ્યા તમને સુખકરારે. જય જય. ૪. श्री अरजिन स्तवन - १८. વિમળાચળથી મન મેાધુ રે-એ રાગ. એક હુંસ નજરમાં આવ્યેા રે, પ્રિય પ્રાણ પ્રભુ અરનાથ, મને લક્ષ અનેરાં લાવ્યે રે, હેતે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy