________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અવિકારી. એ ટેક. હે પ્રભુ આપના રૂપને મહિમા, શી રીતે વર્ણન કર મહારે ભવસાગર તરવો, ને મુક્તિ લાગી અતિ પ્યારી રે. જય. ૧. આત્મ સ્વરૂપે સહજ શેભતા ગજપુર નગરી કાયા મહને લાગી અવિચળ માયા, છે અલખ પુરૂષ અધિકારી રે. જય. ૨ કાષ્ઠમાં પાવક હતો ખરો પણ, મંથને હે નવ કીધું; માટે નવી કારજ સીધું, છે શાંતિ તમારી નારીરે. જય. ૩. વિશ્વન વૃતિ તાત મનહર, સ્નેહ સિહાસન સાચું સુખ મોહ ભાવનું કાચું, માતા રૂચિ અચિરા સારીરે. જય. ૪. દૂધ વિષે ઘી હતું ખરું પણ, યત્ન બન્ય નહિ મુજથી; સહ્યો વિયેગ હાલમ તુજથી, ઘો હદય શત્રુ સંહારી રે. જય. ૫. સદ્દગુરૂ સાચા મળિયા આજે, સાગર સાચી દયાના; લાયક શરણ રહ્યાના, રહ્યો છું આજ ઉચારીરે. જય. ૬. વિણ વાદળ વિજળી ચમકે
www.kobatirth.org
For Private And Personal Use Only