________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષણ એક ન મુજથી ખસિયારે. શ્રીધર્મ. ૩. જાગ્રતમાં તમને જાણ્યા, સ્વને પણ હેજ પ્રમાણ્યા; મહદાતરમ સંતે માણ્યારે. શ્રીધર્મ. ૪. અવધૂત છે સાચા સ્વામી, આનંદિત અંતરજામી; તમે જ્ઞાન પંથના ગામીરે. શ્રીધર્મ. ૫. હું તું ના ભેદ નિવાર, દેખાડો દીવ્ય કિનારે આવ્યા છે તરવા વારે રે. શ્રીધર્મ. ૬. નવ સૂર્ય પ્રકાશે તમને, ટાળે અંતરના તમને, કહ્યું એવું ગુરૂએ અમને રે. શ્રીધર્મ. ૭. માતાએ અમૃત છાંટી. મરકીથી કાપી આંટી; ગુરૂજ્ઞાનની જબરી ઘાંટીરે. શ્રીધર્મ. ૮ સૂરિ અજીતે ધર્મ પિછાણ્યા, આતમ પરમાતમ જાણ્યા; મેઘા મંદિરમાં માણ્યારે. શ્રીધર્મ. ૯.
श्री शांतिजिनस्तवन-१६. મ્હારા મનના માલિક મળીયા રે–એ રાગ.
જય શાંતિનાથ સુખકારી રે, અનુપમ રૂપ
www.kobatirth.org
For Private And Personal Use Only