SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વાણું; દર્શનથી ધન્ય કમાણી રે. મહારા. ૫. સહંની રટના લાગી, અંતરની જેની જાગી; ભાવટ ભવ કેરી ભાગીરે. મહારા. ૬. સૂરસેન તાત શુચિ મન છે, નીરખતાં પાવન તન છે; પ્રભુ અનંત ધીંગુ ધન છે રે. મહારા. ૭. અવધૂ યે શાન બતાવી, ગુરૂગમની સમજ્યા ચાવી; સૂરિ અજિતને કર આવી. મહારા. ૮. श्री धर्मजिन स्तवन-१५. ( રાગ ઉપરનો ) પ્રભુ અલખ રૂપે અવિનાશી, શ્રી ધર્મનાથ મહારાજ; જેતામાં જાય ઉદાસીરે, સંકટ હર ગરીબનવાજ. એ ટેક. શુભ રત્નપુરી રૂપ કાયા, હુને લાગી નિરંતર માયા; ચગી મુનિયે ગુણ ગાયારે. શ્રીધર્મ. ૧. નૃપ વિશ્વસેન સંયમ છે, એ પ્રાપ્ત થવા ગુરૂગમ છે; શુચિ મતિ રૂચિરા અનુપમ છે રે. શ્રીધર્મ. ૨. અંતરના મહેલે વસિયા, શિવ રમશું કેરા રસિચા www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy