________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે રસિયો. શીતલ-૩. સોહં બોલશે રે, વણ જીહ્નાયે ગુરૂની ગમથી; તેની ખેલશે રે, અંતરની આંટી નિર્મમથી. શીતલ–૪. દાવ વહી જશે રે, સુખનો સાગર અંતરમાં છે; સહ બ્રહ્માંડમાં રે, એ વિણ સુખનું સાધન ક્યાં છે. શીતલ–૫. દૃઢ વ્રત ધારજો રે, દૃઢરથ રાજા જનક બિરાજે; અંતર સૂરતા રે, માતા નંદા રાણ છાજે. શીતલ-૬. ઉંચાં મૂળનો રે, ફાલ્યો ફુલ્યો આબે સારે; ફળ સુખ દુખ છે રે, જ્ઞાની આણે દુ:ખનો આરો. શીતલ–૭. દુઃખને કાપવા રે, ઉત્તમ માનવ ભવનો વારે; બીજા જન્મમાં રે, પ્રભુ પેખાશે કયાંથી વારો. શીતલ-૮. શીતલ આતમા રે, શીતલ સુખડા નો દેનાર, અજિતસૂરિ તણી રે, વાર્તા અંતરમાંહિ વિચારે. શીતલ–૯.
www.kobatirth.org
For Private And Personal Use Only