________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસાદથી રે, ઝરમર નિર્મળ પાણી વરસે એને સ્નાનથી રે, પ્રભુનું દિવ્ય સ્વરૂપ અતિ દરસે. સુવિધિ. ૭. ધ્યાન સ્વરૂપને રે, હું તે ધૂપ અખંડ ધરાવું; દિલના દેવને રે, હું તો માન સહિત મનાવું. સુવિધિ. ૮. અવધૂ આવજે રે, ગહવર અંતર કેરી ઘાંટી, સૂરિ અજિતની રે, ઉકલી અંતર કેરી આંટી. સુવિધ૦ ૯. શ્રી શતજિન સ્તવન. (૨૦)
સાહેબ શાંભળોરે–એ રાગ. શીતલ નાથજી રે, શીતલ શાંતિ આપો સારી; હારા હાથમાં રે, સુખકર મોક્ષ તણી છે બારી- શીતલ–૧. નથી સમજી જતી રે, આતો નટ નાગરની બાજી, ગુરૂના આશરે રે, મહારે અનહદ નોબત ગાજી. શીતલ–૨. હદ નથી જે તણી રે, એ પ્રભુ હદમાં આવી વસિયે; ભદિલ દેહ છે રે, એને થઈ બેઠે.
www.kobatirth.org
For Private And Personal Use Only