________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાં હે જગનાં ઝાડ, પહાડ મન પ્રચા; શેઠાં મહે સઘળાં રાન, જીવન નવ જોયા. ૨. મહને મળી ગુરૂની શાન, ચંદ્રપ્રભ તું છે; તે આવે છે તત્કાળ, જાય ત્યાં હું છે. ૩. જેમ પુષ્પ વિષે સુગંધ, વાસના આપે; એમ અંતરને આનંદ, આત્મ પ્રભુ સ્થાપે. ૪. છે ચંદ્ર પુરી શુભ ચિત્ત, વસે ત્યાં હાલે; વળી સત્ય ચિત્ત આનંદ, પરખવા ચાલે. ૫. મહુસેન પિતા છે મસ્ત, અલક્ષ ફકીરી, એ વણ નવ આવે હસ્ત, નકામી અમીરી. ૬. શુભ લક્ષણવંતી સદાય, છે લક્ષમણ માતા; સુર મુનિ જન જેના નિત્ય, ગહન ગુણ ગાતા. ૭. પોતે પિતાનો શત્રુ, મટી થા મારે છે આત્મા વગર વિકાર, ચંદ્રપ્રભ સારે. ૮. સૂરિ અજિત પાપે જ્ઞાન, ચંદ્રપ્રભ જાણી; રચી અધ્યાતમ અનુસાર, નિર્મળી વાણી. ૯.
www.kobatirth.org
For Private And Personal Use Only