________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને મળી તમારી શાન, સત્ય સુખ તેને; વાણીથી પર છે વાસ, કહું શું કેને. ૪ નથી રૂપ અગર કે રંગ, છતાં રૂપ રંગ; છે એથીય અસંગ. હેાયે છે સંગી. ૫ વારાણસી નગરી કાય, અમે અવકી, એમાં વસે નિરંજન રાય, અતીવ અશકી. ૬ છે જ્ઞાન પિતા સુપ્રતિષ્ઠ, અમિત ગુણ ધારી; શમતા રૂપ પૃથ્વી રાણી, માત પણ સારી. ૭ છું સહજે આપ સ્વરૂપ, છતાં શેઠું છું; છું બોધ સ્વરૂપ અનુપ, છતાં બધું છું. ૮ હે અજર અમર અવિનાશ, સુપાર્શ્વ જિનંદા સૂરિ અજિત તણા સુખધામ, અમિત આનંદા.૯
श्री चंद्रप्रभजिन स्तवन. (८)
મુજ ઉપર ગુજરી–એ રાગ.
હે ચંદ્રપ્રભ મહારાજ, આત્મ અવિનાશી; પડી પીંડ વિષે પહિચાન, પ્રેમ જળ યાસી, ૧.
www.kobatirth.org
For Private And Personal Use Only