________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬ )
પાંચ સખી મળી પાંચ રંગ ભરી, આપે ભરી ભરી ઝાળી; રાધિકા લઈને નાખે શ્યામ પર, રંગ મધુર ઘેાની ઘેાળી; કૃષ્ણ મન હુ થયે રી. શામળા ૨ હારીમાં હ` માનતાં શ્રી કૃષ્ણ, રાધિકા સ્વાંગ ધર્યાં રી; મિળ સખિયા સંગ ખેલ મચાવ્યેા, રમી અને મગન થયે રી; આપ શુદ્ધિ વિસરી ગયા રી. શામળા ૩ રમતાં ને રમતાં સમજ પડી નહીં, બહું એક કાળ ગયા રી; વનવન ક્રૂરતાં રૂપ જ્યાં જાણુ, સખિયાને સંગ તāા રી; શ્યામ અજિતાબ્ધિ મળ્યા રી. શામળેા ૪
अध्यात्म कोयल. (२२)
સુરત શહેરના સુખા રે—એ રાગ. રાગ ધેાળના.
માનવ ભવની કાચા જાણા, આંબલિયાની ડાળી રે; આંખઆતમ કાયલ પ્રભુ ગાયન ગાયા કરો રે. ૧
આ સંસાર વિષે આવીને, એળખો અવિનાશી રે; આળ જ્ઞાન સ્વરૂપી ગંગામાં ન્હાયા કરી રે.
કાળ પારધી વનમાં આવી, પકડે છે પંખીડાં રે; પકડેમાટે ચિત્તમાં ચેતન પ્રભુ ચ્હાયા કરેા રે.
૩.
માનવ ભવનું ઉત્તમ ટાણુ, ક્રૂર ફેર નવ આવે રે; ફેર ફેરમાટે લગની ઇશ્વરમાં લાવ્યા કરેા રે.
૪
નિ`ળ ત્હારી વાણી જગમાં, લાગે છે મહુ પ્યારી રે; લાગેભગવત ભજને પાવન નિજ કાચા કરા ૨.
For Private And Personal Use Only