________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ ) ત્રનુભવમાત. (૨૦)
અલબેલી રે અંબે માત. એ રાગ. સખી ઊગે અનુભવ સૂર, વહી ગઈ રાતલી-ટેક. પ્રેમ રૂપ રૂપે પ્રગટયાં છે, શાંતિ તણે નહી પાર જે; મુજ મંદિરિયે મુજ આંગણીયે, વરસી અમીરસ ધાર. વહી ૧ વિરતિ તણું વાયા વાવલિયા, ઉઘડયાં ભાગ્ય અપાર જે; ગર્વ ઘુવડ સંતાણુ સર્વ, ચિત્ત ચકવા સુખકાર. વહી ગઈ–૨ વિષય ચંદ્રમા મંદ થયે છે, કમળ કમળ ભાવ જે, પહેલું દર્શન દીવ્યનાથનું, કરીને લીધે લ્હાવ, વહી ગઈ-૩ વાણી થકી પર સુખડું આવ્યું, મનની પેલી પાર જે; અનંત જન્મને ઉદય થયે છે, જગ વર્યો જયકાર. વહી ગઈ–૪ મોહનવરનું મુખડું જોઈને, રતિપતિ પામે લાજ જે અમીરસ પૂરણ મુજ નાવલી, ગુણનિધિ ગરીબનિવાજ. વહી૫ અજિત પ્રભુના દર્શન કરતાં, અજિત થાય આનંદ જે, આત્મ પ્રદેશી અનુભવી જાણે, શું સમજે માતમંદ, વહી ગઈ છે
અધ્યાત્મ હોરી. (૨૨) શામળે કેવી ખેલે છે હેરી, અચરજ ખુબ બ રી;
કઈ જન ભેદ લહ્યોરી. શામળો--ટેક. તન રંગભૂમિ બની ઘણી સુંદર, બાલને બાગ થયે રી; નાડી અનેક ગલી જ્યાં શોભે, કાન્હાએ ખેલ કર્યો રી; સંગ વૃષભાન કિશેરી.
શામળ૦ ૧
For Private And Personal Use Only