SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીવ્ય દેવનાં દર્શન કરતાં, જાય જગની જંજાળ જે; ભીડ્યો ભક્તતણી હરનારા, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. મુરહર-૪ અનંત રૂપ છે અલબેલાનાં, ગણતાં નવે પાર છે, સ્વયં પ્રકાશી શ્રીહરિ પિતે, મેક્ષ ધામ દાતાર. મુરહર-૫ અજિત તણે એ સ્વામી સાચે, દીનાનાથ દયાળ જે, ભાવ સહિત ભક્તિકર્તાને, ઉપજે અનુપમ હાલ. મુરહર-૬ અધ્યાપ શંવાર. (૨) આવો આવો શિવશંકર ભોળા–એ રાગ. શંકર સાચા આત્મ પ્રભુ જાણે, મિથ્યા નર મમતા શું તાણો. શંકર-ટેક. કૈલાસ રૂપે માનવ ભવ કાયા; બુદ્ધિરૂપી પાર્વતી મહામાયા; અનુભવી જ્ઞાનીએ ગુણ ગાયા– શંકર-૧ પચે પ્રાણ અનુચર આપે છે, જ્ઞાનરૂપ ગણપતિ શેભે છે, કાતિક સ્વામી કલેશપર કોપે છે – શંકર ૨ શાંતિરૂપી ચંદ્ર શેભે સારે, અશાંતિનું અંધારું હરનાર; પ્રેમરૂપી નંદી ઘણે સારે– શંકર૩ સ્નેહ સિંહે અંબાની શ્વારી, પ્રેમીને તે લાગે ઘણી પ્યારી; જગત કેરી આપદ હરનારી– શંકર-૪ એવા રૂડા શંભુને જે જાણે, બાહેર ત્યાગી અંતર્દષ્ટિ આણે; અજિત મેક્ષ જીવતાં તે માણે– શંકર-૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy