________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨
)
પાણીની પ્યાસી માછલી તે – સખિ ! પાણી વગર તે દુધલડામાં આકુળ વ્યાકુળ થાય. સખિ૬
જોબન ખીલ્યું ભાન હે ભૂલ્યું – સખિ!અજિત કેરા નાથ વગરની પળ જુગ સમ વરતાય. સખિ.૭
સબિએ
ભાન હે
થામjડી. (૨) પહેલે પ્યાલે મહારા ગુરૂજીએ પાયો–એ રાગ. આજ સાહેલી? ઓઢી નવરંગ ચુંદી, પૂરણ ઉપજે છે પ્રેમ,
સાહેલી ? ઓઢી નવરંગ ચુંદ; આરે ચુંદલડીને શું રે વખાણું, વાણું વદી શકે કેમ ?,
સાહેલી? ઓઢી નવરંગ ચુંદળે. પ્રેમ સ્વરૂપી રૂડા રંગે રંગી છે, અધ્યાતમ ચુંદડી છે નામ,
સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી; એરે ચુંદલડીમાં મુનિવર મહા, ઓઢીને ઉપજ આરામ.
સાહેલી ? ઓઢી નવરંગ ચૂંદ. જપ તપ કેરી માંહી જરકશી જામી, ભગવતના નામ કેરી ભાત,
સાહેલી ? ઓઢી નવરંગ સુંદ; દિવસે ઓઢીને દીવ્ય રૂપે ફરું છું, ઓઢીને શેભી રૂઢ રાત;
' સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી. વૈરાગ્ય કેરા માંહી બુટ્ટા પડયા છે, વાણા ને તાણ જ્ઞાન ધ્યાન,
સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી; શી રે શોભા હારી ચુંદની કહિયે, ઓઢીને થઈ છું એક્તાન,
સાહેલી ? ઓઢી નવરંગ ચુંદડી;
સારી એવી વાત તે
For Private And Personal Use Only