SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) નિરંજન ! અનુભવ,-રૂપ અખંડિત હારૂં માંહી મનડું મોહ્યું મ્હારૂં રે. પ્રાણના પ્યારા. ૫ નિરંજન! હારી લીલા- છે વિશ્વથી ન્યારી; સમજે વિરલા સંસ્કારી રે, પ્રાણના યારા. ૬ નિરંજન ! ત્યારે ત્રિવેણી-તીરમાં તમારો વળિ અજર અમર છે વાસરે. પ્રાણના પ્યારા.૭ નિરંજન ! તું છે એક, અજિત અલબેલે છોગાળે છેલ છબીલે રે. પ્રાણુના યારા. ૮ નિરમાવના. (૧૨) ગઝલ-સેહિની. વેદે કહે પદવિહીન તે, ગેકુલ વિષે ફરતે દીઠે, વેદ કહે નથી હસ્ત તે, બંસી કરે ધરતે દીઠે; વેદે કહે નથી હૃદય તે, નિજ દાસને મરતો દીઠે, વેદ કહે છે અડર તે, માતા થકી ડરતે દીઠે. ૧ નિસંગ જે કહેવાય તે, ગ-ગોપીમાં રમતે દીઠે, નથી ભ્રમણ જેને કેઈદિન, વ્રજમાંહિતે ભમતો દીઠે: જેને ક્ષુધા કંઈ છે નહીં, નવનીત તે ખાતે દીઠે, બંધન નથી જેને કદી, જશેદાથી બંધાયેલ દીઠે. ૨ જે સર્વ જગને તાત તે, સુત સમ અવતરતે દીઠે, નથી રંગ તે ઘનશ્યામ થઈ, જગમાંહિ સંચરતો દીઠે; નથી શત્રુ જેને સૃષ્ટિમાં તે, કંસને હણતે દીઠે, નથી કાન પણ ભકતતણી, સ્તુતિ સર્વ સાંભળતે દીઠે.૩ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy