SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધાચળ–૫ ( ૧૭ ) અખંડ નાદે વાગે અનહદ વાજાં, સીતાર સદા ને સારંગી સાજાં; ઝાલર દુક્કડ પખાજ સંભળાય ઝાઝાં. અનેક લેક દર્શન કરવાને આવે, ભાવ ભરી મેંઘે મેતીડે વધાવે; મળે આંહી ફળ જેવું જે બીજ વાવે. મ્હને રે હારે મન કેરે માલીક મળિયે, બરફ કે કટકે તે આજ એગળિયે, અજિત ભલે ભાવ સાગરમાંહી ભળિય. સિદ્ધાચળ-૬ સિદ્ધાચળ-૭ નિરનગરમા, (૨) તમે ભોજન કરવા આવો રે–એ રાગ. જાણે અમૃતની ચાલી રે, પ્રાણના પ્યારા. એ ટેક. નિરંજન! હારી વાત, લાગી છે મુજને વહાલી; જાણે અમૃતની ચાલી રે. પ્રાણના પ્યારા. ૧ નિરંજન! હારા નામ, ઉપર વારી જાઉં છું. ચિત્તમાંહી હું ચાહું છું રે. પ્રાણના પ્યારા. ૨ નિરંજન! લ્હારા પદમાં, પ્રીતલડી મહું બાંધી; સુરતા પણ સાચી સાંધી રે. પ્રાણના પ્યારા.૩ નિરંજન ! હારૂં રૂપ, નયન આગળ નાવે; પણ તનડાને તલસાવે રે. પ્રાણુના યારા. ૪ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy