________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
પાંખ વિના ખગ જેવુ, પગ વિના ડગ જેવુ; જીવન વિના જગ એવુ રે.
રાજા વિના રાણી જેવી, કવિ વિષ્ણુ કહાણી જેવી; વ્હાલા વિના વાણી એવી રે.
જાગીને જોયુ. ૨
માયા વિના માન જેવું, દયા વિના દાન જેવું; ધણી વિના ધ્યાન એવુ` રે.
વનનું રૂદન જેવું, કૃપણુનું ધન જેવું; માહન વિના મન એવું રે. ચકારીએ ચદ્ર જોયા, અજિતે આનદ જોયે; પ્રભુ માંહી પ્રાણ પ્રાચારે.
For Private And Personal Use Only
જાગીને જોયુ. ૩
શઢ વિના વ્હાણુ જેવાં, લુણુ વિના ખાન જેવાં પ્રભુ વિના પ્રાણ એવા રે.
જાગીને તૈયું ૪
જાગીને જોયુ. ૫
જાગીને જોયું. ૬
જાગીને જોયું. ૭
અદ્વૈતમાવના–(૧૦)
સખીરે મ્હેતા અચરજ દી⟩–એ રાગ.
આજ સખી? હું તે કૌતુક દીઠું, સરિતામાં સિન્ધુ સમાય છે રે; આજ સખી! મ્હે તે કૌતુક દીઠું, અગ્નિમાં પાણી ભરાય છે રે. ૧ આજ સખી ? મ્હે તે કૌતુક દીઠું, દેવને દાનવ થાય છે રે; આજ સખી ? મ્હે. તે કૌતુક દીઠું, દાનવ દેવ કથાય છે રે. આજ સખી ! મ્હે. તે કૌતુક દીઠું, સર્પને ઉંદર ખાય છે રે; આજ સખી ? મ્હે' તેા કૌતુક દીઠું, વસ્તિ વેરાન જણાય છે ૨.૩ આજ સખી ? મ્હે તે કૌતુક દીઠું, વેરાન વસ્તિ મનાય છે રે; આજ સખી ? મ્હેં તે કૌતુક દીઠું, જડમાં ચૈતન્ય છુપાય છે રે. ૪