________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉમેરલી
ધ બુધ ભૂલિ હિરાણી રે, આ
( ૧૪ ). અનુક્રવજ્ઞાન-(૮)
ધીર સમી. જીમના તીરે—એ રાગ ઉમેરલી વાગી મેહન વરની, શરદ પૂનમની રાતે; સાંભળતાં સખી? શુધ બુધ ભૂલ, વેચાણી પ્રભુ હાથે રે મો. ૧
એ મેરલીના નાદે મ્હારી, મનવૃત્તિ હેરાણું રે; જાણે વીણું જંતર નાદે, હરણી ભાન ભૂલાણ રે. મે. ૨
મણિધર જે મેહર નાદે, હારી ગતિ સખી? એવીરે, નયણે નિદ્રા નાવે સજની ? કાયા બની જડ જેવી રે મે. ૩
દુનિયાની દરકારી રહી નહી, ચતુરા ? સુન્દર ચાલી, પ્રેમ અમૃત રસની બેભાની, મહા રસમાં સખી ? હાલી રે મે. ૪ - આભૂષણ પણ અવળાં ઓઢયાં, ઘરનાં કારજ ભૂલી રે; સૂરિ મુનિવર રસમાં ડૂલ્યા, એ રસમાં હું ડૂલી મે. ૫
હુંમાં પ્રભુજી પ્રભુમાં હું છું, વાણી પર રસ રે ; આત્મ પરાભની થઈ એકતા, ખૂબ અનુભવ ખેલ્યોરે, મો. ૬
સિધુ વિષે જેમ બિન્દુ ભળે છે, બિન્દુ નજરમાં નવેરે; એમ અજિત અનુભવની લહરી, વિરલા લક્ષે લાવે રે, મે. ૭
મુચિતા-(ર)
મુખડાની માયા લાગીરે એ-રાગ. પ્રભુજીનું નામ પ્યારું રે, જાગીને જોયું;
ખલક લાગ્યું છે ખારૂં રે, જાગીને જોયું એ ટેક. દૃષ્ટિ વિના નેણ જેવું, સત્ય વિના વેણ જેવું;
કંથ વિના કહેણ એવું રે. : જાગીને જોયું. ૧ ૧-જ્ઞાનરૂપ. ૨-શાંતિ. ૩-એક જાતનું સપને વશ કરવાનું વાજુ
For Private And Personal Use Only