________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) સોહં મંત્ર-(૭)
રાગ-માઢ. સોહં મંત્ર અમારે, પ્રાણથી પ્યારો, આપે છે અતિ આનંદ માટે આપ ઉચ્ચારે, થાશે સુધા, ફેડશે ભવના ફંદ. ટેક.
સાખી એકવીશ હજાર છસેની ગણતી, શ્વાસ તણી સહાય; એક દીવસ અને રજની માંહી, અંદર આવે હાર જાય.હં. ૧
સાખી– સોહં સહં રટના લાગી, અજપા ઉત્તમ જાપ; એકાંત આસને બેસીને જપતાં, સમાયે સર્વ સંતાપરે; સેહર
સાખી– અંદર હેલમાં હંસ બિરાજે, આરાધે પિતાને આપ; સર્વથી ન્યારે સરજન હારે, પોતે પિતાને પ્રતાપરે, સહં. ૩
અંદર શ્વાસા એ તો કેરૂં સમરણ, બાહેર હું ઉચ્ચરાય, સાહં સોહં ઉલટા જપતાં, હંસ થવાને ઉપાય રે, સહં. ૪
ઉલટ સુલટ કેરી આકરી ઘાંટી, સદ્દગુરૂથી સમજાય; એક અખંડિત આતમ તિ, પાવન પેખી થવાયરે; સેહં. ૫.
- સાખી– સદ્દગુરૂ આશ્રય કલેશને કાપે, સુખકારી શીતળ છાય; દીવ્ય અગોચર આત્માનું દર્શન, પ્રેમ વિના ન પમાય રે.સેહં. ૬
સાખીઆધિ ઉપાધિની વ્યાધિ મળે નહી, સમરસ આત્મસ્વરૂપ, અજિત કહે પામે કેઈ–કે જેનાં, ઉઘડયાં છે પુણ્ય અનૂપરે, સેહ૭.
For Private And Personal Use Only