________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨ )
થન (6)
અલ્પ્ય
રાગ-મા
નથી પહાંચતી વાણી, ઉચ્ચરે શું પ્રાણી? અકથ્ય તે કેમ કથાય ?; એતા વાણીમાં નાવે, નજરે એ નાવે, અલખ છે આતમરાય; એ ટેક. સાખી—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
`નથી. ૧
એમડા એક હતા જે તેણે, સાકરના લીધે સ્વાદ; એ સુખ કેમ ઉચ્ચારણ કરસે, શું કરે વાદ વિવાદ રે; સાખી— એક તપસ્વીના શિષ્યે આવીને, ઘી કેરૂ કીધુ છે પાન; એ સ્વાદ કેવા એ શુ ઉચ્ચરાશે ? જ્ઞાનીનુ` જ્ઞાનીને જ્ઞાનરે; નથી.ર સાખી
સાસરે જઇ આવી એક સાહેલી, સમજી છે સ્વામીનું સુખ; એ સુખ જાણે શુ' માળકુમારી, વ્હાલાના ઘરની વિમુખ રે. નથી.૩ સાખી— અંતરનું સુખ અંતર જાણે, વાણી થકી શુ કથાય ?;
રસના સાગર કેરી રેલમ છેલા, પાતે પેાતાથી પમાય રે; નથી. ૪ સાખી જાણ્યા ને માંણ્યાની વાતેા છે ન્યારી, જાણી શકે સહુ કોઇ માંણ્યાની વાતને કેકજ માનવ, માણી શકે નિરમેહી રે; નથી. ૫ સાખી—
પ્રેમ પિયાલા પીને અન્યા જે, મરદ પુરૂષ મસ્તાન;
દુનિયાં તણી તેને શી દરકારી ?, એક અનુભવ જ્ઞાન રૅ; નથી. હું સાખી— શંખણી નારીના સ્વપ્નામાં નાવે, પતિવ્રત્ત કેશ પ્રભાવ; અજિતસાગર કહે અલખનિરજન, કેશ ખેલે કોઇ દાવરે. નથી.૭
For Private And Personal Use Only