SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) એ મેારલી કેરા શબ્દે હા સજની; તૃષ્ણા જગતની ત્યાગી છે; ઘર અને મ્હાર સખી ડિ નથી ગમતું; અનહદની. ૨ મ્હે'તા સ્મૃતિ મેાહનજીની માગી છે; અનહદની. ૩ અનહદની. ૪ અનહદની. પ અનહદની. ૬ અનહદની. છ મેહ્યાં પખીડાં ને મેાહી ગાવડલી; જે ના માડે તે નિરભાગી છે; ગગનેથી દેવ સખી ? દઈને આવે; ભાવટ ભવ કેરી ભાગી છે. સારગી સિતાર અને જગતનાં વાજા; સાનાથી મારલી સેાભાગી છે; અજિત આનન્દકારી મેાહનની મેારલી; સાંભળે સ્નેહે તે બડભાગી છે; તે લેવહ–(પ્ર) વાગે છે રે વાગે છે. એ રાગ. વાસી છે રે વાસી છે, વ્હાલા દેહ દેવળ કેશ વાસી છે; એ તે વિદ્યા નગરના વિલાસી છે. વ્હાલા. ટેક. રંગે રૂપાળા એવા જીવન જોઈને, તૃષ્ણા જગતની ત્રાસી છે. વ્હાલા.૧ ચિંતા ટળી છે મ્હારી ચૌદ ભુવનની, કોટિ ગંગાને કોટિ કાશીછે; વ્હા. માહન કેરૂં મુખડું મ્હેં જોયુ, પ્રેમ કેરી જ્યેાતિ પ્રકાશી છે; વ્હા. કામણગારી મેાહનની મૂર્તિ, હૈડાની વાતને ઉલ્લાસી છે; વ્હાલા.૪ પ્રેમ પંથ પાળ્યા ને તાપ બધા ટાળ્યા, પ્રેમ ફેરા નેમના એ પ્યાસી છે;૫ મન હરી લીધાંને દર્શન દીધાં, સુ ંદર દેવ સુખ રાશી છે; વ્હાલા. ૬ અજિતસૂરિના દેવ 'તરજામી, અળગી કરેલી ઉદાસી છે; વ્હાલા.૭ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy