SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) અધ્યાત્મવપ–(૩) આધા અમે ન્હાતુ જાણ્યું આવું—એ રાગ. રાધાજીને કૃષ્ણ ઘણા પ્યારા, એતા જાણે છે પ્રાણ આધારા—રાધા. કાયા રૂપી રાધા છે રાણી, સમજી શકે જ્ઞાની અને ધ્યાની; આત્મા રૂપી કૃષ્ણ જાણે પ્રાણી. પ્રેમરૂપી મારલી પ્રાણ સમો, ગોવિંદજીના હાથમાં નિત્ય ગમી; નથી એની શેશભામાં કાંઈ કમી. રાધા-૧ રાયા–૨ કાયા રાણી કૃષ્ણ પ્રભુને વર્યાં, સાચે સાચા સ્નેહથી ઠીક ઠર્યાં; બીજા કાઇ પુરૂષ થકી ના ડર્યાં. રાધા-૩ રાધા-૪ બેની જોડી જગમાંહી ખૂબ બની, કનૈયાજી માથે છે ધીંગા ધણી; નિરખી અને આંખ ઠરે સહુની. વૈરાગ રૂપી ખીલ્યું છે વૃન્દાવન, પ્રભુજીનાં પગલાં થકી પાવન; જોઇને મટે જગતુ આવન જાવન. રાધા-૫ નિર્મળ ભાવે એ જણુ ખૂબ રમે, જોગ રૂપી લેાજન નિત્ય જમે; રાધા રાણી કૃષ્ણને નિત્ય નમે. રાધા-ક પતિવ્રત ભાવ ઘણા સાચા, કુટિલત્રત ભાવ બધા કાચા; અજિત અનુભવ રંગે રાચા. રાધા-છ અન નાટ્–(૪) વાગે છે રે વાગે છે વૃન્દાવન-એ રાગ વાગી છે રે વાગી છે, અનહદની મેારલી વાગી છે; મ્હારી સૂતેલી સુરતા જાગી છે. અનહદની. ટેક. વૃન્દા તે વનમાં વ્હાલમ ઉભા; લગની હૃદયમાં લાગી છે; For Private And Personal Use Only અનહદની. ૧
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy