SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાર –(૨) પહેલો પીયાલા હારા ગુરૂજીએ પાયો–એ રાગ હું ઘેલી થઈ હું તે છેક દીવાની, ચિત્તની ચાતુરી ત્યાગી, - સાહેલી? હું તો ઘેલી થઈ છું; ' છે હાથે કરીને હે તે સાહેલી મ્હારી, મેંણું લીધું છે જગનું માગી; સાહેલી? હું તે ઘેલી થઈ છું. ૧ ઉં ઘેલા પ્રાણુને સર્વ જગાડે, જાણીને ઉંધ્યા કેમ જાગે, સાહેલી? હું તે, ઘેલી થઈ છું; જગતના ગાંડાને સમજણ આવે; સમજૂ ગાંડાને શિખ નવ લાગે; સાહેલી ? હું તે ઘેલી થઈ છું; ૨ પ્રભુજીના નામ માટે લીધી ફકીરી, હવે તે લક્ષમી કયાંથી આવે, સાહેલી ? હું તે, ઘેલી થઈ છું; પ્રભુને વિરહ મ્હારા અંગમાં આવ્યું, ભાણે ભેજન નવ ભાવે સાહેલી? હું તે, ઘેલી થઈ છું. સ્નેહ સલૂણાની મૂત્તિ સંભારી, આંખમાં આવે છે આંસુ સાહેલી? હું તે, ઘેલી થઈ છું; કે હસે છે હારી નિંદા કરે છે, કહે છે જનમ ગયો ફાસુ, સાહેલી ? હું તે, ઘેલી થઈ છું. ૪ શુન્ય શિખર પરથી સીપાઈ આવ્ય, વહાલાને લાવ્યે વધાવે; સાહેલી ? હું તે, ઘેલી થઈ છું; { પ્રેમને પગલે હું તો સન્મુખ ચાલી, લાખેણે લેવાને લ્હાવે; ડે સાહેલી? હું તે, ઘેલી થઈ છું. એરે? દેખાણું હારા સેહમ સ્વામી, નિર્મળ જેત પ્રકાશી; - સાહેલી ? હું તે, ઘેલી થઈ છું; અજિતસાગરને હાલે અંતરજામી, કાયા નગર કે વાસી; - સાહેલી? હું તે, ઘેલી થઈ છું mann For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy