SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૮ ) વશ માવના. (૨) ઓધવજી સંદેશે કહેજો શામને–એ રાગ. એજ અમારે ઉત્તમ આશીર્વાદ છે, - ભરતખંડનું ભલું કરે ભગવાન જે; મહાવીર સમ ઉપદેશક અહીંયા પાકજો; સકલ સૃષ્ટિમાં હજે હિન્દુ સન્માન જે. એજ. ૧ રામચન્દ્ર સમ પાવન પુરૂષે પાકજે; પિતા વચનના પૂરણ પાલન હાર જે; એકજ પત્ની એકજ બાણ પરાક્રમી; એકજ વાયક મુખથી ઉચ્ચરનાર જે. એજ ૨ શીવાજી દક્ષિણમાં દીવ્ય થઈ ગયા; હવડાં કીધે દેશ તણે ઉદ્વાર જે; હીન્દુની પત રાખી જબરી હામથી; જશ અહીં રહેશે જેનો કાળ અપાર જે. એજ ૩ સીતા ને દમયંતી સાવિત્રી સમી; નિર્મળ દીલની થાશે નિર્મળ નાર જે; શાસ્ત્ર વિષે નિર્મળ એએની નામના પાવન નામે પાવન થઈએ સાર જે. એજ ૪ કાદંબરીના પ્રેમ જગત શું કલ્પશે, સુંદરી એવી સુંદરીની શિરતાજ જે; ભામાશા સરખા વ્યાપારી પાક; સરશે જેના નાણે જગનાં કાજ જે. એજ૦ ૫ પાવન દેશે પાવન પુરૂ પાક; જૂઠ કપટને નિશ્ચય થાજો નાશ જે; For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy