________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬પ) વારાણી (૩૧૧)
ગરબી. કાર્તક મહિને શ્રીકૃષ્ણજી આવે, હૈડાતણ તમે હાર રે,
માગસર મહિને મેહન આવે, આત્મા તણું આધાર છેરે. ૧ પિષ તે મહિને પરમેશ્વર આવે, ધ્યાન તમારાં ધરાવરે;
માહતે મહિને માધવ આવે, ભૂખ્યાના ભાણું ભરાવજો રે. ૨ ફાગણ મહિને ફાલ્યા ફૂલ્યા આવે, દિલમાંહી દયા રખાવજો રે; ચિત્ર તે મહિને ચતુર્ભુજ આવે, અલખના લેખ લખાવજોરે. ૩ વૈશાખમાંહી વાસુદેવ આવે, પ્રાણિમાં પ્રેમ પ્રગટાવજો રે;
જેઠ મહિને જગજીવન આવે, અસુર ભાવ હઠાવજેરે. ૪ અષાઢમાં અલબેલાજી આવે, હાલનાં વારિ વર્ષાવજો રે;
શ્રાવણમાં સુખસાગર આવે, પ્રભુ પિંડમાં પરખાવજે. ૫ ભાદરવામાંહી ભૂધર આવે, હરિ હરિ મુખે ઉચ્ચરાવજો રે,
આ વિષે અલબેલાજી આવે, વૈરાગ મનમાં વસાજેરે. ૬ બહુનામી પ્રભુ અજિતના બેલી, અરજ તમારા ચરણમારે, ખબર અમારી અહોનિશ લેજે, શ્રી હરિ રાખજે શરણુમારે. ૭
વારમાસાવિષે (૪૦૦) સખી ? મહાપદ કેરી વાત, કોઈએક જાણો–એ રાગ. સખી ? કાર્તિકે દેવ કૃપાળ, હારે ઘેર આવ્યા રે, દીનબધુ દીન દયાળ, કરણ લાવ્યા. સખી ? માગશરિચે મહારાજ, મનના માન્યારે, મહારા શિરના સુંદરતાજ, જીવમાં જાણ્યારે.
For Private And Personal Use Only