________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૩). સખી? ગુરૂએ ગુરૂ પરતાપ, મનડું માન્યું રે; નથી એકે પંચ ઉતાપ, જીવમાં જાણ્યું રે. ૫ સખી ? શકે થાય શકૃન, માનવ ભવમાં રે, જગ જાણે જેમાં શૂન્ય, એ અનુભવમાંરે. ૬. સખી ? શનિવારે શે શેક, મેહન મળિયારે; જખ મારે નિંદક લેક, ફેરા ફળિયારે. ૭ સખી ? સાતવાર જે ગાય, અતિ આનંદેરે; દુઃખ અજિત જગતનાં જાય કહ્યું ગુરૂ સંતેરે. ૮
રાધો. (૨૧૭)
સુરત શહેરને સુબીરે ભાઈ એ રાગ. આદિતવારે આતમજ્ઞાને, સ્થિર વૃત્તિ થઈ જાશેરે-કાંઈથી
અંતરને અલબેલે હામે આવશે? સેમે તે સદ્દગુરૂજી મળતાં પ્રભુ દેખાશે પાસેરે; પ્રભુદેખા
દેહ ગેહના ભાવ બધા અળગા થશેરે. મંગળ વારે મંગળ થાશે, ફૂડ કપટને કાપરે-કૂડકપટ
ફળ પામે જેવું બી જગમાં વાવાશેરે. બુધવારે પ્રભુ બુદ્ધિ દેશે, સત્સંગત જે થાશે -સત્સંગત
લક્ષ્યારથમાં લગની જીવ જે લાવશેરે. ગુરૂવારે સદગુરૂના સંગે, જ્ઞાન સુધારસ પીરે-જ્ઞાનસુધા
આધિ વ્યાધિ જાશે સુખ પ્રગટાવશે. શુક્રવાર શુભ શુકન જાણે, માનવભવ અવતારરે, માનવભવપ્રેમ સહિત પ્રભુ આંગણિયે પધારશેરે.
For Private And Personal Use Only