________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૨ ) પ્રભુ ? મંગળ આપનું નામ, નિશદિન ભજીયેરે; ધણું ? ઉત્તમ આપનું ધામ, સદ્ગુણ સજીયેરે. ૩ પ્રભુ ? બુધવારે બહુ નામ, આપે ધાર્યા રે;
હારા અંતરના આરામ, કષ્ટ નિવાર્યા રે. ૪ પ્રભુ ? ગુરૂએ ગુરૂમહારાજ, કરૂણા કીધીરે; અતિ ઉત્તમ ભકિત આજ, દીલમાં દીધીરે. ૫ પ્રભુ ? શુક ઘણે સુખકાર, ભજતાં તમને રે;
મ્હારા હૈડા કેરા હાર, ગમ્યા અતિ અમનેરે. ૬ પ્રભુ ? શનિયે શાસ્ત્ર અનેક, જોઈ ને જોયાંરે; પણ અંતે આપજ એક, મનડાં મેહ્યાંરે. ૭ પ્રભુ ? આઠ વાર જે કાઈ, ગુરૂ ગુણ ગાશે; પ્રભુ અજિત સાગર સેઈ, પાવન થાશેરે. ૮
સાત વાર વિવેવ –[ ૩૧ ] સખી મહાપદ કેરી વાત, કોઈએક જાણે-એ રાગ. સખી? આદિત્ય વારે આનંદ, દિલમાં દરસેરે; પ્રભુ ભક્તિ ભજનનાં નીર, નિર્મળ વરસેરે. ૧ સખી ? સામે આવી શાન, શ્રી પ્રભુ સાચા રે; એક ભયહારી ભગવાન, ભજે મહારી વાચારે. ૨ સખી ? મગળે મંગળ થાય, ભગવત ભજતાંરે; દુઃખ જન્મ મરણનાં જાય, દુર્ગણ તજતાંરે. ૩ સખી ? બુધે તે આવી શુદ્ધ, સદગુરૂ સેરે; રસ એક અખંડ સાબુત, જમવા જેરે. ૪
For Private And Personal Use Only