SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૧ ) અંતર્વાને પ્રાર્થના [ ૩૧૪ ] - ગરમી. આદિત્યવારે અંતરજામી, અન્તર મહેલમાં આવો રે; આપ વિના મ્હારાં મંદિર સૂનાં, લક્ષમાં એ વાત લાવજો રે. ૧ સોમવારે તમે સરજણુહારા, પાપ તણી પેલી પાર છે. રે; સૂર્યાં અને શશી પહેાંચે ન તમને, સ ંત તણા શણગાર છે રે. ૨ મંગળવારે મગળકારી, દેવ દયાનિધિ દીવ્ય છે. રે; આપ વિના સ્તુને શાંતિ ન આવે, સુરનર મુનિકેરા સેવ્ય છે ૨. ૩ બુધવારે તમે શુષ મ્હારી લેજો, જાણ્યા છે આપના આશરે રે; વિશ્વતણા પથ વિકટ ઘણા છે, આપતણા પંથ પાંશરે રૂ. ૪ ગુરૂવારે સાના સાચા ગુરૂ છે, સુ ંદર શિક્ષણુ આપજો રે; કલેશ તણા લેશ સર્વાં અમારા, દેવ દયાઘન કાપો રે. ૫ શુક્રવારે એક સાધન સાચ્, ભક્તિ ઉત્તમ અતિ સર્વાંથી રે; અંત સમે અન્ય બેલી અમારા, આપ વિના પ્રભુ કોઇ નથી રે. ૬ શનિવારે કમી શાની રહે પ્રભુ ? થાય જો કરૂણા આપની રે; શરણુ રૂડું આજ અજિતે ગ્રહ્યું છે, ટાળવા વ્યાધિ ત્રિતાપની૨. ૭ મુકુળ કોષ [ ૨ ] સખી ? મહાપદ કેરી વાત, કાઇ એક જાણેરે-એ રાગ. પ્રભુ ! રવિવારે દિનરાત, રૂદિયે રહેજો; મ્હને વ્હાલી તમારી વાત, લક્ષ્ લેોરે. પ્રભુ ? સામે હૈ સુખધામ ?, વાત વિચારે રે; લઉં છું તમારૂં નામ, પ્રેમે પધારેરે. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy